• Gujarati News
  • ૧૦૦ વિદ્યાર્થીઓ પાસેથી પ૦ હજાર ફી ઉઘરાવાઇ હતીૃચ્ ’

૧૦૦ વિદ્યાર્થીઓ પાસેથી પ૦ હજાર ફી ઉઘરાવાઇ હતીૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરૈયા કોલેજના સંચાલકોએ સીસીએચનું જોડાણ ન લીધું હોવા છતાં ૧૦૦ વિદ્યાર્થીઓને એડમિશન આપીને તેઓની પાસેથી પ૦-પ૦ હજાર રૂપિયા ફી પણ ઉઘરાવી હતી અને એક વર્ષ સુધી અભ્યાસ પણ કરાવ્યો હતો. હવે, હાઇકો‌ર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે અને વાલીઓને પ૦, ૦૦૦ રૂપિયાનો ડામ આવશે.