• Gujarati News
  • કોલેજ સંચાલકોએ તમામ માહિ‌તી ખોટી આપી હતી

કોલેજ સંચાલકોએ તમામ માહિ‌તી ખોટી આપી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોમિયોપેથી કોલેજ શરૂ કરવા માટે આઉટડોર અને ઈન્ડોર દર્દીનું રજિસ્ટર રાખવું પડતું હોય છે. તેમજ હોસ્પિટલ પણ ટ્રસ્ટના નામની હોવી જોઈએ. જો કે વી.જી. ગરૈયા ટ્રસ્ટના સંચાલકોએ ઉપરોકત તમામ માહિ‌તી માત્ર ચોપડાઓ ઉપર જ બતાવી હતી. આવી એકપણ વસ્તુઓ સ્થળ પર ન હતી જે સીસીએચની એલઆઈસીએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું.