• Gujarati News
  • બંને જૂથોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર ચાલુ રાખ્યો

બંને જૂથોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર ચાલુ રાખ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંને જૂથોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર ચાલુ રાખ્યો
વર્તમાન પ્રમુખ સમીર શાહની યુવા પેનલ અને તેની સામે ઊભેલી એક્ટિવ પેનલના સભ્યોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર ચાલુ રાખ્યો હતો. રાજકોટના વિવિધ ૧૦૪ એસોસિએશન અને વેપારી મંડળોનો સંપર્ક કરી મત આપવા અનુરોધ કરાયો હતો અને પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. બંને પેનલના સભ્યોએ એડીચોટીનું જોર લગાવી દીધું હોવાથી ચૂંટણીમાં ગરમાવો છે. રવિવારે ચૂંટણીનાં પરિણામ બાદ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.