• Gujarati News
  • પ્રિયંકાને કઈ હેસિયતથી ભાજપ જવાબ આપે?

પ્રિયંકાને કઈ હેસિયતથી ભાજપ જવાબ આપે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિયંકા ગાંધીએ ભાજપ અને મોદી પર કરેલા પ્રહારોના સંદર્ભમાં પુછાયેલા સવાલના જવાબમાં નિર્મલા સીતારામને કહ્યું હતું કે, દેશના કોઈપણ નાગરિકને કોઈની પણ ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ પ્રિયંકા ગાંધી નથી કોંગ્રેસનાં કોઈ નેતા કે પ્રવક્તા, તેમની કઈ હેસિયતથી તેમની ટીકાઓનો ભાજપ જવાબ આપે?