એમસીએક્સનો ખુલાસો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમસીએક્સનો ખુલાસો
બિડ‌ર્સ સાથે એમસીએક્સનું વલણ હંમેશા સહકાર ભયૂર્‍ં રહ્યું છે. અને શક્ય તેટલી માહિ‌તી આપવા પ્રયાસ કર્યો છે. કંપની કાયદાકીય રીતે શેરના ભાવને અસર થાય તેવી પ્રકાશીત નહીં થયેલી માહિ‌તી જાહેર કરી શકે નહીં તેવી સ્પષ્ટતા કરી છે.