• Gujarati News
  • ઝઈિ સહકાર નહીં ૃચ્ ’આપતી હોવા અંગે રિલા. કેપિટલે કરેલી ફરિયાદ

ઝઈિ સહકાર નહીં ૃચ્/’આપતી હોવા અંગે રિલા. કેપિટલે કરેલી ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હી: એનએસઇએલ પ્રકરણ બાદ તેની સહયોગી કંપની ફાઇનાન્સિયલ ટેકનો.હિ‌સ્સો ખરીદવા માટે અનેક કંપનીઓ તલપાપડ છે પરંતુ હજુ સુધી કોઇ જ પ્રત્યુતર આવ્યો નથી.
રિલાયન્સ કેપીટલથી માંડી કોટક જેવી જાયન્ટ ગ્રૂપ હિ‌સ્સો ખરીદ કરવા માંગે છે પરંતુ હાલ મલ્ટી-કોમોડીટી એક્સચેન્જમાં વિવાદાસ્પદ જીજ્ઞેશ શાહની માલિકીની ફાય. ટેકનો.નો હિ‌સ્સો ખરીદવા માગતી રિલાયન્સ કેપીટલે એમસીએક્સ
સામે સહકાર નહીં આપવાની ફરિયાદ કરી છે. રિલાયન્સ કેપીટલે એફએમસીમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એમસીએક્સ મહત્વની માહિ‌તીઓ આપી રહી નથી.