• Gujarati News
  • ભાડૂઆતે ન્યાય મેળવવા આત્મવિલોપનની ચીમકી આપી હતી

ભાડૂઆતે ન્યાય મેળવવા આત્મવિલોપનની ચીમકી આપી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાડૂઆતે ન્યાય મેળવવા આત્મવિલોપનની ચીમકી આપી હતી
દુકાનના વિવાદમાં પોલીસને અનેક વખત લેખિત, મૌખિક ફરિયાદ આપી હોવા છતાં ભાજપ અગ્રણી સામે પોલીસે કાર્યવાહી કરી ન હતી. આથી ન્યાય મેળવવા રાજુભાઇએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે તેની સામે અટકાયતી પગલાં લીધા હતા.