આજે અનેકવિધ આયોજનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અનેકવિધ આયોજનો
આજે સવારે ૭.૩૦ વાગ્યે પાંજરાપોળ સહિ‌ત ૨પ ગૌશાળામાં લાડું, લાપસી, લીલો તેમન સુકો ઘાસચારો આપવામાં આવશે. પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળીઓ, કીડિયારું પુરાશે. વૃધ્ધાશ્રમો, બાલાશ્રમો, અંધઅપંગ બાળગૃહ, ભિક્ષુક ગૃહમાં ફ્રૂટ, ફરાળી ચેવડો, પેંડા, બિસ્કિટ તથા આઇસક્રીમનું વિતરણ કરાશે. બપોરના ૧૨.૩૦ વાગ્યે મારકેટ યા‌ર્ડ‌ પાસે ઝૂંપડપટ્ટીના બાળકોને શ્રીખંડ, પૂરીના ભોજન તથા મથુરાથી આવેલા ૧૦૦ ચતુર્વેદી ભૂદેવોને બ્રભોજન કરાવાશે.