• Gujarati News
  • વેરાવળથી એક રેક સાઉથમાં રવાના

વેરાવળથી એક રેક સાઉથમાં રવાના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળથી એક રેક સાઉથમાં રવાના
ચાલુ સપ્તાહમાં ૩૩પ૦ ટન જથ્થો સમાવતી એક રેક વેરાવળથી સાઉથમાં રવાના થઇ હોવાનું વેરાવળના નિકાસકાર અને ટ્રેડ‌ર્સ નયનભાઇ ઠક્કરે જણાવ્યું હતું. હજી આવતા સપ્તાહમાં વધુ એક રેક રવાના થશે. આપણા ઘઉંની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂબ સારી લેવાલી છે. આ રાજ્યોમાં નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રના ઘઉંની ડિમાન્ડ જળવાયેલી રહેશે.