• Gujarati News
  • પોરબંદરમાં દાઝી જવાથી વૃદ્ધાનું મોત

પોરબંદરમાં દાઝી જવાથી વૃદ્ધાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં દાઝી જવાથી વૃદ્ધાનું મોત
પોરબંદર : પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારની યુગાન્ડા સોસાયટીમાં રહેતા વાલીબેન માલદેભાઈ મોઢવાડિયા ((ઉ.વ. ૭પ)) નામના વૃદ્ધા પોતાના ઘરે ચા ની કિટલી ગરમ કરી રહ્યા હતા એ દરમિયાન ગેસની ઝાળ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.