• Gujarati News
  • આ છે તંત્રે આપેલું કારણ

આ છે તંત્રે આપેલું કારણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ છે તંત્રે આપેલું કારણ
નર્મદા નીર ઓછું મળવા સામે એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગર ઉપર કેનાલમાં ઘાસ ઉગી ગયું હોય તે કાઢવા માટે અને અન્ય મેઇન્ટેનન્સ માટે લેવલ ઓછું રાખવામાં આવે છે.