• Gujarati News
  • પિતાએ જ માતાની હત્યા કરી હતી

પિતાએ જ માતાની હત્યા કરી હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની વડી અદાલતમાં જામીન માંગવા આવેલી મીનાક્ષીની કમનસીબી એવી હતી. તેના પિતાએ તેની માતાની હત્યા કરી હતી. તેના કારણે મીનાક્ષી અને તેના બે નાનાભાઈએને એક ઘટનાને કારણે માતા-પિતા ગુમાવવાનો વારો આવ્યો. મીનાક્ષીના પિતા ઓધવજીને રાજકોટ જિલ્લા અદાલતે પત્નીના હત્યા કેસમાં કસુરવાર ઠરાવી આજીવન કારાવાસની સજા કરી હતી.