• Gujarati News
  • ગજરાજો માટે ખાસ ઉજવણી

ગજરાજો માટે ખાસ ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઈલેન્ડના અયુથ્થયા પ્રાંતમાં ગુરુવારે રાષ્ટ્રીય હાથી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અહીં હાથીઓનું સામૂહિ‌ક ભોજન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સંખ્યાબંધ લોકોએ હાથીઓને વિવિધ ભોજન આપ્યું હતું. ખાસ કરીને હાથીઓની જાળવણી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશયથી અહીં રાષ્ટ્રીય હાથી દિવસનું આયોજન કરવામાં આવે છે.