• Gujarati News
  • ગ્રાહકોને આકર્ષવા અનોખી સજાવટ

ગ્રાહકોને આકર્ષવા અનોખી સજાવટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મનીમાં આવેલા એલ્ટલેન્ડ્બર્ગમાં ર્ફેરેડોફ બાઈક શોપને આમ અનોખી રીતે સજાવવામાં આવી છે. આ દુકાનની બહાર ૨૧૦ જૂની સાઈકલો લટકાવીને કરેલી સજાવટ ગ્રાહકોમાં ખાસ આકર્ષણ જમાવે છે.