ગુસ્સાની મજાક બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપી ચૂંટણીમાં જોશ સાથે પ્રચાર કર્યો. મંચ પર એક પત્ર ફાડતાં કહ્યું કે સમાજવાદી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો ફાડી નાખવો જોઇએ. પછી ખબર પડી કે તે તો યુપી ઉમેદવારોની યાદી હતી.
ફોટો : યુપી ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી પ્રિયંકા રાહુલને હિંમત આપી રહી હતી તે તસ્વીર ચર્ચામાં રહી.