• Gujarati News
  • વિદ્યાર્થીને કનડતા પરિપત્રની હોળી

વિદ્યાર્થીને કનડતા પરિપત્રની હોળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓને ચાર-ચાર કેન્દ્રમાં પરીક્ષા આપવી પડે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારની આ અવ્યવસ્થાભર્યા આયોજનથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એનએસયુઆઈના હોદ્ેદારો વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા હતા અને સરકારના પરિપત્રની હોળી કરી વિદ્યાર્થીઓને એક જ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવી પડે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરવામાં આવી હતી અને શિક્ષણ વિભાગના અણઘડ વહીવટના મુદ્ે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.