• Gujarati News
  • ઇન્સ્પેક્શન માટે ૪૮૬ જેટલી સ્પેશિયલ કમિટીનું ગઠન

ઇન્સ્પેક્શન માટે ૪૮૬ જેટલી સ્પેશિયલ કમિટીનું ગઠન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીટીયુ તંત્ર દ્વારા વિવિધ કોલેજોમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી માટે આશરે ૪૮૬ જેટલી કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીના સભ્યો દ્વારા માર્ચ- એપ્રિલ દરમિયાન યુજીસીની ગાઈડલાઈન મુજબ કોલેજોમાં શૈક્ષણિક-માળખાકીય સવલતો સહિ‌તની બાબતોની સઘન ચકાસણી કરીને તેના આધારે રિપો‌ર્ટ તૈયાર કરવામાં આવશે.