• Gujarati News
  • આ તો એપ્રિલ ફૂલ બનાવવાની વાત છે’

આ તો એપ્રિલ ફૂલ બનાવવાની વાત છે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું ચૂંટણી લડવાનો છું તે ખોટી વાત છે. હવે હું નવા વ્યવસાયમાં જોડાયો છું એટલે કદાચ આવી અફવાઓ ફેલાતી હશે, પરંતુ હું ચૂંટણી નહિ‌ લડું તે નક્કી છે. આ તો પહેલી એપ્રિલના પહેલાં જ એપ્રિલફૂલ બનાવવાની વાત છે. હું રચનાત્મક પ્રવૃત્તિઓમાં મારો સમય આપીશ, પણ મારી શક્તિને વેડફવાનું કામ નહી કરું.
- કે. જી. વણઝારા, રાજ્ય સરકારના નિવૃત્ત અધિક સચિવ