• Gujarati News
  • જે થવાનું હતું એ થઇ ગયું, ભૂલી જાવ : શિક્ષકની નફ્ફટાઇ

જે થવાનું હતું એ થઇ ગયું, ભૂલી જાવ : શિક્ષકની નફ્ફટાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે થવાનું હતું એ થઇ ગયું, ભૂલી જાવ :
શિક્ષકની નફ્ફટાઇ
તરુણની માતાએ દુષ્કર્મ આચરનાર વિદ્યાર્થીઓનું નામ શાળામાંથી કમી કરી નાખવા રજૂઆત કરી હતી પરંતુ એ શિક્ષકે જે થવાનું હતું એ થઇ ગયું,ભૂલી જાવ..એટલું તેવો જવાબ આપીને ગર્ભિ‌ત ધમકી આપ્યાનો તરુણના માતાએ આક્ષેપ કર્યો હતો.