• Gujarati News
  • પોરબંદરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

પોરબંદરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર : પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં ગિરીશ હરીશ ઢાંકેચા, પરેશ નગીનભાઈ બારૈયા અને દેવજી ગોવિંદ જેઠવા નામના ત્રણ શખ્સો જાહેરમાં ગંજીપત્તા વડે તિનપત્તી નામનો જુગાર રમી રહ્યા હતા એ દરમિયાન કીર્તિ‌ મંદિર પોલીસે દરોડો પાડીને આ શખ્સોને ઝડપી લઈ સ્થળ ઉપરથી રૂા. ૯,૧૭૦ ની રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂા. ૯,૬૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.