• Gujarati News
  • યુએસ કો‌ર્ટ શીખ કેસ રદ કરે: કોંગ્રેસ

યુએસ કો‌ર્ટ શીખ કેસ રદ કરે: કોંગ્રેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુએસ કો‌ર્ટ શીખ કેસ રદ કરે: કોંગ્રેસ
ન્યૂર્યોક : ભારતના કોંગ્રેસ પક્ષે અમેરિકી કો‌ર્ટને એક શીખ સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને રદ કરવા અપીલ કરી છે. શીખ્સ ફોર જસ્ટિસ સંગઠને ૧૯૮૪ના શીખ રમખાણોના સંદર્ભમાં આ કેસ અમેરિકી અદાલતમાં દાખલ કર્યો છે.કોંગ્રેસના વકીલે આ કેસ અમેરિકી અદાલતના અધિકારક્ષેત્ર બહારનો હોવાનું કહેતાં કેસ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે.