• Gujarati News
  • એક વર્ષમાં બીજી મોટી દુઘ્ર્‍ાટના

એક વર્ષમાં બીજી મોટી દુઘ્ર્‍ાટના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેશિયામાં એક વર્ષથી પણ ઓછા સમયમાં બોઈંગ ૭૭૭ને બીજો મોટો અકસ્માત નડયો છે. આ અગાઉ આસીયાના એરલાઈન્સનું વિમાન ગત વર્ષે સાનફ્રાન્સિસ્કોમાં તૂટી પડયું હતું. જો કે ૧૯૯પથી સેવામાં આવ્યા બાદ તેનો સુરક્ષા રેકો‌ર્ડ‌ ઘણો સારો છે.