• Gujarati News
  • શનિવારની રજામાં ૧પ૬ કરદાતાઓએ મિલકત ટેક્સ ભર્યો, આજે રવિવારે પણ ચાલુ

શનિવારની રજામાં ૧પ૬ કરદાતાઓએ મિલકત ટેક્સ ભર્યો, આજે રવિવારે પણ ચાલુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાની ટેક્સ બ્રાન્ચ નાણાકીય વર્ષ પૂરું થવાના અંતિમ તબક્કામાં લક્ષ્યાંક પૂરો કરવા હવે રહી રહીને ઘાંઘી થઇ છે. છેલ્લા દિવસોમાં શનિ-રવિની રજામાં પણ વસૂલાતની કામગીરી ચાલુ રાખી છે. શનિવારે રજામાં ૧પ૧ આસામીઓ પાસેથી રૂ.૨૪ લાખની આવક મેળવી શકાઇ હતી. આવતીકાલે રવિવારે પણ સિવિક સેન્ટરોમાં ટેક્સ વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.