• Gujarati News
  • ફેશન શો, ગરબા રાસની રમઝટ

ફેશન શો, ગરબા રાસની રમઝટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ મહિ‌લા દિવસે રાજકોટમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ફેશન શો, ગરબા, લગ્નગીત એકપાત્રીય અભિનય, સુલેખન અને હેરસ્ટાઇલની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૧૦૦૦ મહિ‌લાએ ભાગ લીધો હતો. -પ્રકાશ