તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીડીઓ પટેલનો વાહિ‌યાત બચાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીડીઓ પટેલનો વાહિ‌યાત બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતના ડીડીઓ ધવલ પટેલે જણાવ્યું હતું કે, જે પરીક્ષાર્થીઓને એકના બદલે બીજા પેપર આપી દેવાયા છે તેઓને અન્યાય નહીં થવા દઇએ. પરંતુ ડો. ધવલ પટેલનું આ નિવેદન વ્યર્થ હોવાનું એટલા માટે સ્પષ્ટ થાય છે કે, જે ઉમેદવારોને રવિવારે ૨૩મી ફેબ્રુઆરીએ તલાટીના બદલે જુનિયર કલાર્કના પેપર આપી દેવાયા હતા તે ઉમેદવારોને ન્યાય કરવામાં આવે તો ૨૨મી ફેબ્રુઆરીએ જુનિયર કલાર્કની પરીક્ષા આપનાર હજારો વિદ્યાર્થીઓને અન્યાય થઇ શકે તેમ છે. કારણ કે ૨૨મીએ જુનિયર કલાર્કની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા તે જ પ્રશ્નોવાળુ પેપર બીજા દિવસે એટલે કે ૨૩મી ફેબ્રુઆરીએ અમુક ((તલાટીની પરીક્ષા આપનાર)) સ્પર્ધકોને અપાયું હતું. આથી જુનિયર કલાર્કના સ્પર્ધકો પેપર લીક થઇ ગયાનો દાવો કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો