તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઢોરડબ્બો હાઉસફૂલ થઇ જતા પકડવાની ઝૂંબેશ ઢીલી પાડવી પડી!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરડબ્બો હાઉસફૂલ થઇ જતા પકડવાની ઝૂંબેશ ઢીલી પાડવી પડી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોરડબ્બો હાઉસફૂલ થઇ જતા પકડવાની ઝૂંબેશ ઢીલી પાડવી પડી!
આજી ડેમ પાસે આવેલા મનપાના ડોર ડબ્બામાં ૩૦૦ ઢોર સાચવવાની ક્ષમતા છે. હાલ ૨૨૦થી વધુ ઢોર પૂરાયેલા છે. ઢોર ડબ્બો હાઉસફૂલ થઇ જતા ઢોર પકડવાની ઝૂંબેશ ઢીલી પાડી દેવાની નોબત આવી છે. ખરેખર તો પકડાયેલા ઢોર સામેની કડક કાર્યવાહીની ગાડી પાટે ચડી છે ત્યારે મહાપાલિકાએ સ્થાનિક કક્ષાએ જ પકડાયેલા ઢોર સચવાય એવી વ્યવસ્થા કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો