તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં ઉપકુલપતિની નિમણૂક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં ઉપકુલપતિની નિમણૂક થવાની સંભાવના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં ઉપકુલપતિની નિમણૂક થવાની સંભાવના
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ થાય તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીમાં પીવીસી((ઉપકુલપતિ)) ની નિમણૂક રાજ્ય સરકાર કરી દે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ઉપકુલપતિ બનવા માટે પાંચ પાંડવો’ મેદાનમાં હોવાની પણ વિગતો સાંપડી રહી છે પરંતુ, સરકાર પાંચમાંથી કોના પર કુલનાયક તરીકેનો કળશ ઢોળે છે તે સંભવત: આગામી ૪૮ કલાકમાં જાણ થઇ જશે. રાજકોટ શહેર ભાજપ સમિતિ, પૂર્વ કુલપતિનું જૂથ, સરકારમાં બેઠેલા મંત્રી અને વર્તમાન કુલપતિએ પોતપોતાના લાગતા વળગતાઓને પીવીસીનું પદ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે સંભવત: ત્રીજી માર્ચ સુધીમાં આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલા પીવીસીનું નામ કદાચ જાહેર થઇ પણ જાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો