તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રસાદનો અનાદર ન કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસાદનો અનાદર ન કરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસાદનો અનાદર ન કરો
માનવી ક્યારેક ધાર્મિ‌ક ચુસ્તતા, ક્યારેક ઉતાવળ કે અન્ય કોઇ કારણોસર તેની સામે આવેલા પ્રસાદનો અનાદર કરે છે. પ્રસાદ ઠાકોરજીનું અધ્ર્યામૃત છે. એનો ક્યારેય અનાદર ન કરવો. પ્રસાદને મસ્તક પર ચડાવી પરત મૂકી દેવો. પણ, ઠૂકરાવવો નહીં તેમ વ્યાસાસનેથી કિશોરચંદ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો