તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાજપે ૭ બેઠકના નિરીક્ષકો નીમ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે ૭ બેઠકના નિરીક્ષકો નીમ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: લોકસભાની ૭ બેઠક માટે ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી છે. સૂત્રો અનુસાર અમદાવાદ પૂર્વ અને પ‌શ્ચિ‌મ બેઠકો માટે ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીની નિરીક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. રાજકોટ બેઠક માટે ભરત પંડયા, બાબુભાઈ બોખીરિયા અને વર્ષાબહેન દોશી, જામનગર બેઠક માટે મનસુખ માંડવિયા અને કિરીટસિંહ રાણા, ભાવનગર બેઠક માટે દિલીપ સંઘાણી, ભાનુબહેન બાબરિયા અને મોહન કુંડારિયા, પોરબંદર બેઠક માટે વાસણભાઈ આહિ‌ર, ચીમન સાપરિયા અને સંધ્યાબહેન વ્યાસ તથા જૂનાગઢ બેઠક માટે વિભાવરીબહેન દવે, ધનસુખ ભંડેરી તથા જયંતી કવાડિયાની નિરીક્ષક તરીકે નિમણૂક કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો