તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉઇના કર્મચારી ઉપર ૪ શખ્સનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઇના કર્મચારી ઉપર ૪ શખ્સનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: કુવાડવાના મહિ‌કા ગામે રહેતા અને જીઇબીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા ગોબરભાઇ ખોડાભાઇ વૈષ્ણવ બુધવારે સાંજે પુત્ર ભરત સાથે ગામમાં રામજી મંદિર નજીક હતા ત્યારે સરપંચ કરસનભાઇ રાઘવભાઇ ફાંગલિયા અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કરીને ગંભીર ઇજા કરી હતી. બે દિવસ પહેલાં પુત્રના મિત્ર તુલસીભાઇ રૂડાભાઇ મોલિયાને સરપંચ સાથે માથાકૂટ થઇ હતી. ગઇ કાલે સરપંચે ગોબરભાઇ પાસેથી તુલસીભાઇનો ફોન નંબર માગ્યો હતો. ભરતે ફોન નંબર આપવાની ના પાડતા આ હુમલો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો