તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બારકોડેમાં છબરડા ૃચ્ ’કોન્ટ્રાક્ટર સામે ૃચ્ ’પગલાં ભરવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારકોડેમાં છબરડા ૃચ્/’કોન્ટ્રાક્ટર સામે ૃચ્/’પગલાં ભરવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
શહેરના કોંગી નેતા મોહન સોજિત્રાએ બારકોડેડ રાશનકા‌ર્ડ‌ના છબરડા વિરોધ આંદોલન છેડયું છે. ગુરુવારે પુરવઠાના અગ્ર સચિવ આર.પી. ગુપ્તાને પત્ર પાઠવી કોન્ટ્રાક્ટ દ્વારા તૈયાર કરાયેલા બારકોડડડ કા‌ર્ડ‌માં શરમજનક ગોટાળા હોય તે યોગ્ય કરવા તથા આંધળુંકિયા બની ઇસ્યુ કરવામાં આવેલ કા‌ર્ડ‌માં બેદરકારીને લીધે હજારો લોકો કા‌ર્ડ‌થી વંચિત છે અથવા અક્ષમ્ય ભૂલ ભરેલા કા‌ર્ડ‌ લોકો સુધી પહોંચ્યા છે. તે સિવાય કા‌ર્ડ‌ વિભાજનની કામગીરી બંધ છે તુર્તમાં જ શરૂ કરવા માગ કરી છે. કા‌ર્ડ‌ કઢાવી આપવા દલાલો દ્વારા ઉઘરાણા કરાય છે તેમાં ગરીબો લૂંટાય છે તે તંત્રે બંધ કરાવા જોઇએ. જયાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી કચેરી બહાર છાવણી નાખી ગરીબોને કા‌ર્ડ‌માં પડતી મુશ્કેલીનું નિવારણ કરીશું તેમ સોજિત્રાની યાદી જણાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો