તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફસાયેલા લોકોના મહિ‌લા સભ્યોનો પણ ઉપયોગ કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફસાયેલા લોકોના મહિ‌લા સભ્યોનો પણ ઉપયોગ કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફસાયેલા લોકોના મહિ‌લા સભ્યોનો પણ ઉપયોગ કરે છે
નાણાં ર્ધીયા બાદ રકમ વસૂલવા માટે માથાભારે તત્ત્વો ભોગ બનનારના ઘર સુધી પહોંચે છે. અને પોતાના કાવતરામાં ફસાયેલા લોકોના પરિવારના મહિ‌લા સભ્યો નજરે ચડી જાય તો તેને ભોગવવા માટે પણ આ તત્ત્વો તમામ હદ વળોટે છે. એટલું જ નહીં નાણાં માફ કરવા માટે મહિ‌લાઓ સાથે સોદાબાજી કરી તેને ભોગવ્યા બાદ પણ આ તત્ત્વો ફરીથી પોત પ્રકાશે છે અને કોઇપણ ભોગે નાણાં વસૂલી સકંજામાં આવેલા યુવકને આર્થિ‌ક અને પારિવારિક રીતે ખતમ કરી નાખે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો