તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પૂર્વ ડે.મેયર સહિ‌તના આગેવાનો પણ સુરક્ષિત નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ ડે.મેયર સહિ‌તના આગેવાનો પણ સુરક્ષિત નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ડે.મેયર સહિ‌તના આગેવાનો પણ સુરક્ષિત નથી
ઉપલાકાંઠામાં બેફામ બનેલી ગેંગ છાશવારે છમકલાં કરી ભયનું સામ્રાજ્ય સર્જી દે છે. એટલું જ નહીં પોતાની હાંક વગાડવા માટે સામાજિક અને રાજકીય આગેવાનોને પણ ઝપટમાં લઇ અન્ય લોકો પર ધાક જમાવે છે. પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઇ દુધાત્રા સાથે પણ આવા માથાભારે તત્ત્વોએ છમકલાં કર્યા હતા, એટલું જ નહીં દુધાત્રાએ અનેક વખત પોલીસ સમક્ષ રજૂઆત કરવી પડી છે. ત્રણેક મહિ‌ના પૂર્વે પ્રજાપતિ પરિવારના નવા બનતા મકાનમાં અડ્ડો જમાવી માથાભારે શખ્સોએ ખંડણીની માગ કરી હતી. આ મામલો પણ પોલીસ સુધી પહોંચ્યો હતો. દોઢેક મહિ‌ના પૂર્વે પેડક રોડ પર ચાંદીકામ કરતા વેપારીને આંતરી ચાંદીની લૂંટ પણ આવી જ એક ગેંગના મળતિયાઓએ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો