તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટ લગ્નમાં ૃચ્ ’આવેલા યુવકના ૃચ્ ’ચેઇનની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ લગ્નમાં ૃચ્/’આવેલા યુવકના ૃચ્/’ચેઇનની ચીલઝડપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
શહેરમાં સમડી’ ગેંગના સભ્યો અત્યાર સુધી માત્ર મહિ‌લા,વૃધ્ધા અને યુવતીઓને જ નિશાન બનાવતી હતી. પરંતુ, હવે મહિ‌લા સાથે પુરુષને પણ શિકાર બનાવવાનું શરૂ કર્યું હોય તેમ આજે બુધવારે બપોરે ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોકમાંથી પસાર થઇ રહેલા ઓખાના અર્જુનભાઇ ધનસુખભાઇ જોષીના ગળામાંથી અજાણ્યો શખ્સ ૪૬ હજારની કિંમતના ચેઇનની ચીલઝડપ કરીને નાસી ગયો હતો. અર્જુનભાઇ રાજકોટ લગ્નપ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગમાં ઘટતી ચીજવસ્તુ લેવા બાઇક લઇને નીકળ્યા હતા. બાઇક પાર્ક કરી રહ્યા હતા ત્યારે એક મહિ‌લા,એક પુરુષ બાજુમાં આવીને ઊભા રહ્યા હતા. ત્યાંથી થોડે દૂર ગયા ત્યાં અચાનક આવેલા એક શખ્સે ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરીને નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો