તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધરણાં છાવણી માટે મંજૂરી મેળવવામાંથી મુકિત આપો : કોંગ્રેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં છાવણી માટે મંજૂરી મેળવવામાંથી મુકિત આપો : કોંગ્રેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
રાજકોટ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા બારકોડેડ રેશનકા‌ર્ડ‌ના ફોર્મ મુદ્ે પ્રજાને પડતી મુશ્કેલી અંગે તંત્રને ઢંઢોળવા શહેર કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી છાવણી નાખીને ધરણાં શરૂ કરાયા છે. જોકે છાવણી,ધરણાં માટે વારંવાર પરવાનગી લેવી પડે છે. કોંગી અગ્રણી અને પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઇ સોજિત્રાએ જ્યાં સુધી બાર કોડેડ કા‌ર્ડ‌ના પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી વારંવાર પરવાનગી લેવામાંથી મુકિત આપવા કમિશનરને અરજી પાઠવીને વિનંતી કરી છે. અરજીમાં જણાવાયું છે કે આ છાવણીના કારણે કોઇ અરાજકતા સર્જા‍ઇ નથી, કોઇ પ્રકારનો વિરોધ પ્રદર્શિ‌ત કરવામાં આવતો નથી પરંતુ ફોર્મ માટે આવતા અરજદારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ મુદ્દે કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો