તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોલીસે પળનો પણ વિલંબ ન કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે પળનો પણ વિલંબ ન કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. શાહે જ્યારે લક્ષ્મી સાથે વાત કરી ત્યારે લક્ષ્મીએ એમને પણ ઉલ્લું’ બનાવવાની કોશિશ કરી હતી. પણ, ડો. શાહને ખાતરી હતી કે, એ બાળકી લક્ષ્મી જ છે. તેમણે તૂર્ત જ રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી. પોતે આખી રાત એ કોમ્પ્લેક્સને દરવાજે ચોકીપહેરો કરતા રહ્યા. આ તરફ તાલુકા પી. એસ. આઇ. રાણા અને રાઇટર નરેન્દ્રભાઇ ખારવા પળના પણ વિલંબ વગર મારતી જીપે સોમનાથ પહોંચ્યા અને બાળકીનો કબજો મેળવ્યો અને એ રીતે આ અનોખી સત્યકથાનો દિલ ખુશ કરી દે તેવો સુખાંત આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો