તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાત વર્ષની બાળકીની દંગ કરી દે તેવી ચાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાત વર્ષની બાળકીની દંગ કરી દે તેવી ચાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીએ ભાગી છૂટવાના પોતાના નિર્ધારને જે રીતે અંજામ આપ્યો તે દંગ કરી દે તેવું છે. લક્ષ્મી દરરોજ તેની માતાને દવા આપતી. એ દવામાં ઘેનની ટેબલેટ પણ છે એ જાણી ગયેલી લક્ષ્મીએ ૧૬મી જાન્યુઆરીએ માતાને દવાની અન્ય ટેબલેટ સાથે ઘેનની પણ બે ટેબલેટ આપી દીધી. માતા ગાઢ નિદ્રામાં સરી એ સાથે જ તે પોતાની અગાશી ઉપરથી પાડોશીની અગાશીમાં જઇ, ત્યાંથી નીચે ઉતરીને કોઠારિયા પહોંચી અને ત્યાંથી ટ્રેનમાં બેસી સીધી સોમનાથ ભેગી થઇ. જેટલા લોકોએ તેને પૂછ્યું એ બધાને તેણે એવો ખુલાસો આપ્યો કે તેના માતા-પિતા મુંબઇમાં ટ્રેન હેઠળ કપાઇ ગયા છે. ત્યાં સુધી કે સોમનાથ પહોંચેલી રાજકોટની તાલુકા પોલીસને પણ તેણે એવું જ સમજાવ્યા હતા. પણ, અંતે તેણે સાચી ઓળખ આપી અને ત્યારબાદ, માતા-પુત્રીનું પુન: મિલન થયું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો