તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિખૂટા પડેલા ૧૦નું મિલન કરાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિખૂટા પડેલા ૧૦નું મિલન કરાવાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિખૂટા પડેલા ૧૦નું મિલન કરાવાયું
મેળામાં આજે કુલ ૧૧ લોકો પોતાનાં પરિવારજનોથી વિખૂટા પડી ગયા હતા. જેમાંથી ૧૦ લોકોનો મનપાનાં માહિ‌તી કેન્દ્ર ખાતે મેળાપ કરાવાયો હતો. જ્યારે ભરુચનાં જંબુસરની મીના દેવીપૂજક નામની યુવતીનો હજુ સુધી તેનાં પરિવારજનો સાથે મેળાપ થયો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો