તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જેતપુર યા‌ર્ડ‌માં દુકાનમાંથી ~ ૨.૯૦ લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતપુર યા‌ર્ડ‌માં દુકાનમાંથી ~ ૨.૯૦ લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જેતપુર
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ માર્કેટિંગ યા‌ર્ડ‌માં કીર્તિ‌ ટ્રેડ‌ર્સ નામની દુકાન ધરાવતા લાલજીભાઇ ભાણાભાઇ કાકડિયા ((રહે. દેરડી)) બુધવારે સવારે પોતાના પુત્ર કીર્તિ‌ સાથે દુકાને આવીને દુકાન ખોલીને સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ યા‌ર્ડ‌માં ચાલતી ઘઉંની હરાજીમાં દુકાન ખુલ્લી રાખીને પોતાના પુત્ર સાથે ગયા હતા અને કલાક બાદ હરરાજી પૂર્ણ થતાં દુકાને પરત ફર્યા હતા ત્યારે દુકાનમાંનો કબાટ ખુલ્લો હતો. જેથી લાલજીભાઇ કબાટનું નિરીક્ષણ કરતાં કબાટનો લોક કોઇએ તોડી નાખ્યો હતો અને કબાટમાં ડ્રિમ પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ રૂા. બે લાખ નેવું હજાર રોકડાવાળી થેલી ગુમ થઇ હતી. જેથી લાલજીભાઇએ દુકાનના કબાટનું તાળું તોડીને તસ્કરો દ્વારા ૨.૯૦ લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો