તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મૂળાનું વજન અધધ ૩.પ૦ કિલો !!!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળાનું વજન અધધ ૩.પ૦ કિલો !!!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડિયા ગામના ખેડૂત રૂગનાથભાઇ લાણિયાએ ઓણસાલ બે અઢી મહિ‌ના પહેલા એક વિઘા જમીનમાં ગદબ અને મૂળા વાવ્યા હતા. દેશી બિયારણ કરી તેમાં થોડા સુધારા કરીને વાવેલા મૂળા ૩.પ૦ કિલોના થયા છે. ખેડૂતના કહેવા પ્રમાણે એક વિઘા જમીનમાં ૩.પ૦ કિલો વજનના અંદાજે પ૦ મૂળા અને અન્ય નાના મૂળાનું ધૂમ ઉત્પાદન થયું છે જેના થકી રૂ.પ૦૦૦-૭૦૦૦ની કમાણી થઇ છે. મૂળાની વૃધ્ધિ માટે ખાસ દેખરેખ રાખી છે. ૩.પ૦ કિલો વજન, ૬ ઇંચ જાડાઇ અને ૧પ ઇંચ પહોળાઇ ધરાવતા મૂળા આ પહેલા ભાગ્યે જ જોવા મળ્યા હશે. સામાન્ય રીતે સાદા મૂળા ૧૦૦થી ૨પ૦ ગ્રામ વજનના હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો