તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વો‌ર્ડ‌ ઓફિસમાં જ તમામ સવલત, ઈ વો‌ર્ડ‌’નો વો‌ર્ડ‌ નં.૯થી પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વો‌ર્ડ‌ ઓફિસમાં જ તમામ સવલત, ઈ-વો‌ર્ડ‌’નો વો‌ર્ડ‌ નં.૯થી પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વો‌ર્ડ‌ ઓફિસમાં જ તમામ સવલત, ઈ-વો‌ર્ડ‌’નો વો‌ર્ડ‌ નં.૯થી પ્રારંભ
મહાપાલિકાને લગતા સામાન્ય એવા કામ માટે પણ લોકોને મુખ્ય ઝોન કચેરીએ લાંબું થવું પડે છે. નાગરિકોને સ્થાનિક વો‌ર્ડ‌ ઓફિસમાં જ તમામ સુવિધા અને સવલત મળી જાય એવા હેતુથી ઇ-વો‌ર્ડ‌’નો પાઇલટ પ્રોજેક્ટ રાજકોટના વો‌ર્ડ‌ નં.૯ની વો‌ર્ડ‌ ઓફિસથી શરૂ કરવામાં આવ્યો છે. માત્ર રાજકોટના તમામ વો‌ર્ડ‌ જ નહીં, વો‌ર્ડ‌ નં.૯મા શરૂ થયેલી આ સુવિધામાં વેરો ભરવાથી માંડી, જન્મ-મરણના દાખલા કઢાવવા, પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ હોય તો તેની નોંધ, જુદા-જુદા દાખલામાં ડિજિટલ સહી સહિ‌તની આધુનિક એમ-ગવર્નન્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો