તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વહુને સાસરિયાની ખૂનની ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહુને સાસરિયાની ખૂનની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: મોટામવાની નવદુર્ગા શેરીમાં રહેતી હેતલબેન સોરઠિયા ((ઉ.વ.૨૮))એ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મવડી ગામની તક્ષશીલા સોસાયટીમાં રહેતા પતિ વિપુલ, સસરા મગન અને દિયર અજય મગને નજીવી બાબતે મેણાટોણા મારી મારકૂટ કરી પિયરમાંથી૨પ લાખ લઈ આવવાનું કહી ખૂનની ધમકી દીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો