તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સૂત્રોમાં પણ બળવાખોર સભ્યો પર ભીંસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂત્રોમાં પણ બળવાખોર સભ્યો પર ભીંસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂત્રોમાં પણ બળવાખોર સભ્યો પર ભીંસ
કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા પરંતુ સૂત્રોમાં પણ મુખ્યમંત્રી કે શાસક પક્ષ કરતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો ઉપર ભીંસ બોલાવવામાં આવી હતી. કોંગ્રેસે જે પ્લેકા‌ર્ડ‌ ગૃહમાં દર્શાવ્યા હતા તેમાં પ્રભુદાસ તમે કેટલામાં વેચાણા?, જશા ભાણા તમે કેટલામાં વેચાણા?, છબીલ નાથા તમે કેટલામાં વેચાણા?, રાજુ રણજીત તમે કેટલામાં વેચાણા?, બાવકુ ઉંધાડ તમે કેટલામાં વેચાણા?, મોદીએ તમે કેટલામાં ખરીદ્યા?, યેદિયુરપ્પા કે માર્ગ પે મોદીરપ્પા જેવા સૂત્રો દર્શાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો