તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૨પ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને મંજૂરી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૨પ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને મંજૂરી અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. રાજકોટ અને મોરબી જિલ્લામાં સ્વજલધારા કાર્યક્રમ હેઠળના ગામોની પાણી પુરવઠા યોજનાઓને તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી આ યોજનાઓ માટે ૩.૧૬ કરોડનો ખર્ચ થશે જસદણના કોઠી ગામની જળ યોજના સંદર્ભે સરકારમાં રજૂઆત કરવા કાર્યપાલક ઇજનેરને સૂચના અપાઇ હતી તો પડધરીના નાની અને મોટી ચણોલની રિવાઇઝ યોજનાઓ મંજૂર કરાઇ હતી. ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિઓ, સ્કૂલ બાંધકામ સમિતિઓ પાસે લેણી રકમ માટે પગલાં ભરવા સૂચના અપાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો