તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઈફનું રાજકોટ સેન્ટરનું ૧૦.૪૭ ટકા પરિણામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈફનું રાજકોટ સેન્ટરનું ૧૦.૪૭ ટકા પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈફનું રાજકોટ સેન્ટરનું ૧૦.૪૭ ટકા પરિણામ
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
કંપની સેક્રેટરી ((સીએસ)) અભ્યાસક્રમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ૨૦૧૩માં લેવાયેલી આ પરીક્ષાનું રાજકોટ સેન્ટરનું પરિણામ ૧૦.૪૭ ટકા જાહેર થયું છે. જ્યારે એક્ઝિક્યુટિવ લેવલમાં ૨૦ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ અંગે વધુમાં માહિ‌તી આપતા ચેરમેન રાજકોટ સીએસ ચેપ્ટર
જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે સીએસની પ્રોફેશનલ પરીક્ષામાં રાજકોટમાંથી કુલ ૮૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૯૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એક્ઝિક્યુટિવ લેવલમાં ૮૨પ વિદ્યાર્થીઓમાંથી ૧૬૧ અને સીએસ ફાઉન્ડેશનમાં કુલ ૨૨પમાંથી ૮૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા કંપની એક્ટમાં મોટાભાગની કંપનીઓમાં સીએસની અગત્યની ભુમિકા હોય છે. આથી આ અભ્યાસક્રમમાં વધુને વધુ વિદ્યાર્થીઓ રસ દાખવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો