તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાબુના એક મહિ‌ના પૂર્વે જ લગ્ન થયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબુના એક મહિ‌ના પૂર્વે જ લગ્ન થયા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાઇને ઝઘડો થતા તેની મદદે દોડેલા અને હુમલાખોરોના રોષનો ભોગ બનેલા બાબુ મકવાણાના એક મહિ‌ના પૂર્વે જ જામનગર પંથકની યુવતી સાથે લગ્ન થયા હતા. હાથની મહેંદીનો રંગ હજુ ભુંસાયો નહોતો ત્યાં માથાનો સિંદુર ભુંસાઇ જતા નવોઢાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો