તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધોરાજી પાલિકાની સામાન્યસભામાંૃચ્ ’ભાજપના સભ્ય દ્વારા એજન્ડાનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી પાલિકાની સામાન્યસભામાંૃચ્/’ભાજપના સભ્ય દ્વારા એજન્ડાનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ધોરાજી
ધોરાજી નગરપાલિકાની મંગળવારે મળેલી સામાન્યસભામાં સત્તાધારી પક્ષ ભાજપના જ સભ્ય દ્વારા ક્ષતિગ્રસ્ત તમામ એજન્ડાનો લેખિતમાં વિરોધ કરવામાં આવતા છેલ્લા એકવર્ષથી ભાજપ સત્તા ઉપર હોવા છતાં એકપણ વિકાસ કામો થયા નથી તેવો આક્ષેપ કરતાં સામાન્યસભામાં ગરમાવો આવી ગયો હતો.સત્તાધારી ભાજપના સભ્ય દ્વારા એજન્ડાનો વિરોધ થતા ચર્ચા જાગી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો