• Gujarati News
  • બેલા ગામે ચાનો વેપારી અને મજૂર બાખડી પડયા

બેલા ગામે ચાનો વેપારી અને મજૂર બાખડી પડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેલા ગામે ચાનો વેપારી અને મજૂર બાખડી પડયા
જામનગર જોડિયા તાલુકાના બેલા ગામે શુક્રવારે રાત્રે ચા નો વેપાર કરતા સદામ રહીમ જામ અને મજૂરી કામ કરતા મુસા ઉમર જામ નામના બન્ને શખ્સોએ બિભત્સ વાણી વિલાસ આચરી, જાહેરમાં બાથમબાથી કરી, સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે જોડિયા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી, આઇપીસી કલમ-૧૬૦ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.