• Gujarati News
  • વર્ષે ૬.૨૨ લાખનું વીજબિલ થશે

વર્ષે ૬.૨૨ લાખનું વીજબિલ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષે ૬.૨૨ લાખનું વીજબિલ થશે
૧ એસીનું પ્રતિ કલાક દોઢ યુનિટ વીજબિલ આવે, આઠ કલાક એસી ચાલે તો રોજના ૧૨ યુનિટ ચડે
કોમર્શિ‌યલ ભાવ મુજબ એક યુનિટનું પ્રતિકલાક વીજબિલ રૂ. ૮ થાય
૮ કલાક એક એસી ચાલે તો તેનું વીજબિલ રૂ.૯૬ થાય, ૧૮ એસીનું એક દિવસનું વીજબિલ રૂ.૧૭૨૮ થાય
૧૮ એસીનું માસિક બિલ રૂ.પ૧૮૪૦ થાય અને વાર્ષિ‌ક ગણતરી મુજબ રૂ.૬,૨૨,૦૮૦ થાય.