• Gujarati News
  • કકઝ લખનઉના બધા વિદ્યાર્થીને નોકરી મળી

કકઝ-લખનઉના બધા વિદ્યાર્થીને નોકરી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કકઝ-લખનઉના બધા વિદ્યાર્થીને નોકરી મળી
લખનઉ : આર્થિ‌ક મંદી વચ્ચે ભારતીય મેનેજમેન્ટ સંસ્થા ((આઇઆઇએમ)) લખનઉના બધા ૪૭પ વિદ્યાર્થીઓને નોકરી મળી ગઇ છે. ૨૯મી બેચના આ વિદ્યાર્થીઓને દેશ-વિદેશની ૧પ૯ કંપનીઓએ પ્લેસમેન્ટ આપ્યું છે. નોકરીઓ આપનારી કંપનીઓમાં આદિત્ય બિરલા ગ્રુપ, એક્સેન્ચર, અલ-શાયા, એમેજોન, એચએસબીસી, હિ‌ન્દુસ્તાન યુનિલીવર, મેકેન્જી, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રક્ષક ફાઉન્ડેશન અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપનો સમાવેશ થાય છે.